• Breaking News

    Join WhatsApp Group Join Now
    Join Telegram Group Join Now

    Monday 4 September 2023

    Kutumb Pension કુટુંબ પેન્શન ફોર્મ (Form) PDF અને WORD ફાઈલ FILE

    Kutumb Pension કુટુંબ પેન્શન ફોર્મ (Form) PDF અને WORD ફાઈલ FILE કુટુંબ પેન્શન યોજના 2009: સંયુક્ત કર્મચારી મોરચાના દિગુભા જાડેજાએ આ અંગે નિવેદન આપ્યું છે. જેમાં તેમણે જણાવ્યું છે કે, અમારી મુખ્ય 15 માગણીઓ હતી. સરકારે તમામ પગારપંચ, ભથ્થાની બાબતો સ્વીકારી છે. જૂથ વિમા અંગે નિર્ણય કરાયો છે. જૂની પેન્શન યોજના અમારી મુખ્ય માગણી હતી. 

    Kutumb Pension કુટુંબ પેન્શન ફોર્મ (Form) PDF અને WORD ફાઈલ FILE



    મેડિકલ ભથ્થુ 300ના બદલે 1000 આપવામાં આવશે. CCCની મુદત વધારો કરાયો છે. હવે ડિસેમ્બર 2024 સુધીમાં CCC પરીક્ષા પાસ કરવાની રહેશે. 7માં પગાર પંચના તમામ લાભ આપવામાં આવશે. ઉચ્ચતર પગાર ધોરણ અંગે નિર્ણય કરાયો છે.

    જૂની પેન્શન યોજના અમારી મુખ્ય માંગણી હતી.


    • 2005 પહેલાના કર્મચારીઓને જૂની પેન્શન યોજનાનો લાભ મળશે.
    • કર્મચારીના મોતના કેસમાં પરિવારને પેન્શનનો લાભ મળશે
    • 2005 પછીના કર્મચારીઓ માટે અમારી માંગણી યથાવત રહેશે
    • સાતમા પગાર પંચના તમામ લાભ આપવાનો નિર્ણય લેવાયો
    • ઉચ્ચતર પગારની માંગ સ્વીકારાઈ
    • ઉચ્ચત્તર પગાર ધોરણ અંગે નિર્ણય લેવાયો

    મેડિકલ ભથ્થુ 300ને બદલે 1000 રૂપિયા અપાશે
    સરકારી કર્મીઑની પરીક્ષાને લઈ નિર્ણય

    ખાતાકીય પરીક્ષામાંથી અંગ્રેજી વિષય દૂર કરાશે
    CCCની મુદ્દતમાં વધારો કરાયો.

    ડિસેમ્બર 2024 સુધી CCC પરીક્ષા પાસ કરવાની રહેશે.

    જૂથ વિમા અંગેની નિર્ણય કરવામાં આવ્યો છે
    રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘનું નિવેદન.

    ગુજરાતના શિક્ષકો માટે મહત્વનો નિર્ણય થયા છે
    15 જેટલા પ્રશ્નોનું નિરાકરણ કરવામાં આવ્યું.


    જૂની પેન્શન યોજનાનો નિર્ણય લેવામાં આવ્યો


    → કેન્દ્રનો ૨૦૦૯નો કુટંબ પેન્શનનો ઠરાવ. 
    → કેન્દ્રના ધોરણે તા.૧/૪/૨૦૦૫ પહેલાં ભરતી થયેલ કર્મચારીઓને GPF અને જુની પેન્શન યોજનામાં સમાવવા બાબત 
    → CPFમાં ૧૦%ના બદલે ૧૪% સરકાર દ્વારા ઉમેરવા બાબત

    ૭મા પગારપંચના બાકી ભથ્થાં તા.૧૧/૧/૨૦૧૬ની અસરથી લાગુ કરવા બાબત 
    → કેન્દ્રના ધોરણે ઠરાવની તારીખથી તમામ લાભો આપવા.

    રહેમરાહે નિમાયેલ તમામ કર્મચારીની નોકરી મૂળ નિમણૂંક તારીખથી તમામ લાભો માટે સળંગ ગણવી.

    → તા.૧/૪/૨૦૧૯થી સળંગ નોકરીનો લાભ આપવો.

    શૈક્ષણિક કેડર સિવાયના તમામ કર્મચારીઓને કેન્દ્રના કર્મચારીની જેમ ૧૦,૨૦,૩૦ નું ઉ.પ.ધો. આપવા બાબત

    → ઉ.પ.ધો.માં ૧૦,૨૦,૩૦ આપવા માટેનો ઠરાવ કરવો.

    મેડીકલ ભથ્થું ૩૦૦ના બદલે સાતમા પગારપંચ મુજબ ૧૦૦૦ કરવામાં આવશે.

    ચાલુ ફરજમાં અવસાનના કિસ્સામાં અપાતી ઉચ્ચક નાણાંકિય સહાયની રકમમાં વધારો કરવા બાબત. 
    → હાલ સહાય ૮ લાખ છે જેમાં વધારો કરી ૧૪ લાખ આપવાનું નક્કી કરેલ છે.

    ૪૫ વર્ષની મર્યાદાબાદ કર્મચારીને પરીક્ષામાંથી મુક્તિ આપવી અને લાભ આપવા.

    → જે પરીક્ષા લેવાઈ હોઈ તેવા કિસ્સામાં ઉ.પ.ધો.નો લાભ કેસ ટુ કેસ નિર્ણય કરવામાં આવશે. પૂર્વ સેવા તથા ખાતાકિય પરીક્ષામાં ૬૦%એ મુક્તિ દૂર કરી ૫૦%એ પાસના બદલે ૪૦% કરવા અને પરીક્ષામાં પ વિષયના બદલે ૩ વિષય રાખવામાં આવે અને અંગ્રેજીનું પેપર રદ કરવું.

     → ૫૦%એ પાસ કરવું તથા અંગ્રેજી વિષય રદ કરવા સંમત. ઠરાવની તારીખથી અમલ થશે.
     
    કર્મચારીઓને નિવૃત્તિ વખતે કોમ્યુટેડ પેન્શનના વ્યાજના દરમાં તથા મુદતમાં ઘટાડો કરવો. 
    → વ્યાજ દરમાં ઘટાડા સાથે ૧૫ વર્ષના ૧૮૦ હપ્તાના બદલે ૧૩ વર્ષના ૧૫૬ હપ્તા કરવા સંમત. અંદાજીત ૬ લાખ રૂપિયા જેવો ફાયદો થાય.

    Kutumb Pension કુટુંબ પેન્શન ફોર્મ (Form) PDF અને WORD ફાઈલ FILE


    કુટુંબ પેન્શન વિકલ્પ આપવા ફોર્મ નમુનો PDF કયા કોલમ માં શું ભરવું જોવા માટે અહીં ક્લિક કરો

    Important Links

    સી.સી.સી. પરીક્ષાની મુદત ડિસેમ્બર-૨૦૨૪ સુધી લંબાવવી. 
    → મુદત ૨૦૨૪ સુધી લંબાવવા માટે ઠરાવ કરવા સંમત,


    💥CCC અંગે લેટેસ્ટ પરીપત્ર તા.૦૭/૧૦/૨૦૨૨⤵️

    💥ખાસ રજા અંગે પરીપત્ર તા.૦૭/૧૦/૨૦૨૨⤵️

    બ્રેકિંગ...રાજ્ય ની બિન સરકારી માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં શિક્ષકો અને કર્મચારીઓ ની 5 વર્ષની સેવા સળંગ ગણવા બાબત આજનો લેટેસ્ટ પરીપત્ર તા ૦૭/૧૦/૨૦૨૨..ડાઉનલોડ માટે ક્લિક કરો 

    ઘરભાડા બાબતનો પરીપત્ર તા.૨૪/૦૯/૨૦૨૨.. ડાઉનલોડ માટે ક્લિક કરો 

    ઘરભાડું ગણતરી કોષ્ટક ડાઉનલોડ કરવા અહી ક્લિક કરો

    મુસાફરી ભથ્થા બાબતનો પરીપત્ર તા.૨૪/૦૯/૨૦૨૨.. ડાઉનલોડ માટે ક્લિક કરો 

    CCC મુદત વધારવા નો પરિપત્ર તા.૨૪/૦૯/૨૦૨૨.. ડાઉનલોડ માટે ક્લિક કરો 

    જુથ વીમા પરીપત્ર તા.૨૪/૦૯/૨૦૨૨ .. ડાઉનલોડ માટે ક્લિક કરો 

    કુટુંબ પેન્શન યોજના પરીપત્ર તા.૨૪/૦૯/૨૦૨૨.. ડાઉનલોડ માટે ક્લિક કરો 

    મેટરનિટી લીવ પરિપત્રો તા.૨૪/૦૯/૨૦૨૨.. ડાઉનલોડ માટે ક્લિક કરો 

    મુડિકૃત રૂપાંતર પરીપત્ર તા.૨૪/૦૯/૨૦૨૨.. ડાઉનલોડ માટે ક્લિક કરો 

    મેડિકલ એલાઉન્સ પરીપત્ર તા.૨૪/૦૯/૨૦૨૨.. ડાઉનલોડ માટે ક્લિક કરો 

    ચાલુ નોકરીએ મૃત્યુ પામે ત્યારે ઉચ્ચક નાણાકીય સહાય પરીપત્ર તા.૨૪/૦૯/૨૦૨૨.. ડાઉનલોડ માટે ક્લિક કરો 


    કુટુંબ પેન્શન: સરકારી કર્મચારીઓના પળતર પ્રશ્નો બાબતે


    No comments:

    GPSC

    jQuery(document).ready(function() { var offset = 220; var duration = 500; jQuery(window).scroll(function() { if (jQuery(this).scrollTop() > offset) { jQuery('.back-to-top').fadeIn(duration); } else { jQuery('.back-to-top').fadeOut(duration); } }); jQuery('.back-to-top').click(function(event) { event.preventDefault(); jQuery('html, body').animate({scrollTop: 0}, duration); return false; }) }); Back to Top

    GSSSB

    MATH SHORTCUTS & TRICKS